- “સર્વરલેસ” કમ્પ્યુટિંગ એ ક્લાઉડ કમ્પ્યુટીંગ એક્ઝેક્યુશન મોડલ છે, જેમાં cloud vendor તેમના ગ્રાહકો વતી સર્વરની સંભાળ રાખીને, જરૂરિયાત મુજબ IT રિસોર્સીસ ની ફાળવણી કરે છે.
- “સર્વરલેસ” એ અર્થમાં ખોટું નામ છે, કારણ કે cloud માં સર્વિસીસ ચલાવવા માટે કલોઉંડ vendor દ્વારા સર્વર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
- ખરેખર તો “સર્વરલેસ” કમ્પ્યુટિંગ નો મતલબ એવો છે કે, સર્વર્સ વિશે વિચાર્યા વિના એપ્લિકેશન અને સેવાઓ બનાવવા અને ચલાવવા ની વ્યવસ્થા.
- “સર્વરલેસ” શબ્દનો અર્થ એ નથી કે સર્વર્સ હવે સામેલ નથી. તેનો સીધો અર્થ એ છે કે developers હવે તેમના વિશે વધુ વિચારવાની જરૂર નથી. સર્વરલેસ developer ને તેમનું ફોકસ સર્વર લેવલથી ટાસ્ક લેવલ પર શિફ્ટ કરવા દે છે.
Microsoft azure
Cloud Computing
- ક્લાઉડ કમ્પ્યુટિંગ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુટિલિટીમાં પરિવર્તિત કરે છે.
- તે તમને તમારા પરિસરમાં જ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કર્યા વિના અને જાળવણી કર્યા વિના તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. Internet દ્વારા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
- સામાન્ય રીતે “પે-એઝ-યુ-ગો” મોડલનો ઉપયોગ કરે છે જે મૂડી ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે. મતલબ કે જે પ્રમાણ માં IT Resources નો ઉપયોગ કરવામાં આવે તેટલો જ ખર્ચ થાય છે.
- મોટા ક્લાઉડ વિવિધ સ્થળો પર કાર્યો કરતા હોય છે, દરેક સ્થાન ડેટા સેન્ટર હોય છે.
- ક્લાઉડ કોમ્પ્યુટીંગ સંસાધનોની વહેંચણી પર આધાર રાખે છે જેથી કરીને સંસાધનોની વહેંચણી અને સ્કેલની અર્થવ્યવસ્થા પ્રાપ્ત થાય.
TOP CLOUD SERVICE PROVIDERS
- Amazon Web Services (AWS)
- Microsoft Azure
- Google Cloud
- Alibaba Cloud
- IBM Cloud
- Oracle
- Salesforce
- SAP
- Rackspace Cloud
- VMWare