Cloud Computing

  • ક્લાઉડ કમ્પ્યુટિંગ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુટિલિટીમાં પરિવર્તિત કરે છે.
  • તે તમને તમારા પરિસરમાં જ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કર્યા વિના અને જાળવણી કર્યા વિના તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. Internet દ્વારા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
  • સામાન્ય રીતે “પે-એઝ-યુ-ગો” મોડલનો ઉપયોગ કરે છે જે મૂડી ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે. મતલબ કે જે પ્રમાણ માં IT Resources નો ઉપયોગ કરવામાં આવે તેટલો જ ખર્ચ થાય છે.
  • મોટા ક્લાઉડ વિવિધ સ્થળો પર કાર્યો કરતા હોય છે, દરેક સ્થાન ડેટા સેન્ટર હોય છે.
  • ક્લાઉડ કોમ્પ્યુટીંગ સંસાધનોની વહેંચણી પર આધાર રાખે છે જેથી કરીને સંસાધનોની વહેંચણી અને સ્કેલની અર્થવ્યવસ્થા પ્રાપ્ત થાય.

TOP CLOUD SERVICE PROVIDERS

  • Amazon Web Services (AWS)
  • Microsoft Azure
  • Google Cloud
  • Alibaba Cloud
  • IBM Cloud
  • Oracle
  • Salesforce
  • SAP
  • Rackspace Cloud
  • VMWare

Leave a Comment

%d bloggers like this: