Serverless computing

  • “સર્વરલેસ” કમ્પ્યુટિંગ એ ક્લાઉડ કમ્પ્યુટીંગ એક્ઝેક્યુશન મોડલ છે, જેમાં cloud vendor તેમના ગ્રાહકો વતી સર્વરની સંભાળ રાખીને, જરૂરિયાત મુજબ IT રિસોર્સીસ ની ફાળવણી કરે છે.
  • “સર્વરલેસ” એ અર્થમાં ખોટું નામ છે, કારણ કે cloud માં સર્વિસીસ ચલાવવા માટે કલોઉંડ vendor દ્વારા સર્વર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ખરેખર તો “સર્વરલેસ” કમ્પ્યુટિંગ નો મતલબ એવો છે કે, સર્વર્સ વિશે વિચાર્યા વિના એપ્લિકેશન અને સેવાઓ બનાવવા અને ચલાવવા ની વ્યવસ્થા.
  • “સર્વરલેસ” શબ્દનો અર્થ એ નથી કે સર્વર્સ હવે સામેલ નથી. તેનો સીધો અર્થ એ છે કે developers હવે તેમના વિશે વધુ વિચારવાની જરૂર નથી. સર્વરલેસ developer ને તેમનું ફોકસ સર્વર લેવલથી ટાસ્ક લેવલ પર શિફ્ટ કરવા દે છે.

Leave a Comment

%d bloggers like this: