TCS IT/BPO exam

TCS ની exam, તા. 26 જાન્યુઆરી 2022 ના રોજ ફક્ત online જ લેવામાં આવશે. Mock test એટલે કે ડમી exam (પ્રેકટીસ exam), ફાઇનલ test ની તૈયારી ના ભાગ સ્વરૂપે લેવાશે, જેથી final exam કેવી હોય તેનો ખ્યાલ આવે. Mock તેમજ final exam માટે ની link નો mail તમારા email માં જ આવશે.

નોંધ :

  • online exam computer કે laptop થી જ આપી શકાશે.
  • laptop કે desktop માં internet connectivity તેમજ camera હોવા જરૂરી છે.