Microsoft Kaizala

  • Microsoft Kaizala એ ઇન્સ્ટન્ટ મેસેજ, ચિત્રો, દસ્તાવેજો, વિડિયો અને ઑડિયો મોકલવા માટે એક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન છે.
  • Kaizala એ મરાઠી શબ્દસમૂહ છે જેનો અર્થ થાય છે “શું થયું (what happened)?”
  • માઈક્રોસોફ્ટ વિશ્વાસ પર ચાલે છે, તમારી ગોપનીયતાનો આદર કરીએ છીએ અને તમારો ડેટા ક્યારેય કોઈ તૃતીય પક્ષ સાથે શેર કરતા નથી. તમારી વાતચીત હંમેશા સુરક્ષિત રહે છે.
  • મોટા જૂથો અને કાર્ય વ્યવસ્થાપન માટે સરળ અને સુરક્ષિત ચેટ એપ્લિકેશન.
  • વિશ્વભરની સંસ્થાઓએ Microsoft Kaizala ને અપનાવ્યું છે, જે તેને સૌથી વધુ પસંદગીની વ્યાવસાયિક સંચાર અને ટીમ સહયોગ એપ બનાવે છે.
  • આંધ્ર પ્રદેશ સરકાર એ પ્રથમ સરકારી સંસ્થાઓમાંની એક છે જેણે Microsoft Kaizala નો real time governance માટે ઉપયોગ કર્યો છે. 30 થી વધુ સરકારી વિભાગો અને રાજ્ય સરકારના 70,000 થી વધુ વપરાશકર્તાઓ રોજિંદા કામ માટે Microsoft Kaizala નો ઉપયોગ કરે છે.

Download Kaizala

How to use Colors in C Language

  • Program to demonstrate each color (text, background) in C Language.
  • <conio.h> header files contains the color related library function, it also contains the name constant to BLINK text.
  • Text Color, Text Background and color and BLINK option is demonstrated here.
#include <conio.h>
void main(void)
{
   int i;
   clrscr();
   textcolor(5+BLINK);
   printf("COLOR DEMO \n\n");
   for (i=0; i<16; i++)
   {
       textcolor(i);
       if (i==0)
		textbackground(WHITE);
       else
		textbackground(BLACK);
       cprintf("Color code -> %d",i);
       //cprintf("\r\n");
	printf("\n");

   }
   getch();
}

Serverless computing

  • “સર્વરલેસ” કમ્પ્યુટિંગ એ ક્લાઉડ કમ્પ્યુટીંગ એક્ઝેક્યુશન મોડલ છે, જેમાં cloud vendor તેમના ગ્રાહકો વતી સર્વરની સંભાળ રાખીને, જરૂરિયાત મુજબ IT રિસોર્સીસ ની ફાળવણી કરે છે.
  • “સર્વરલેસ” એ અર્થમાં ખોટું નામ છે, કારણ કે cloud માં સર્વિસીસ ચલાવવા માટે કલોઉંડ vendor દ્વારા સર્વર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ખરેખર તો “સર્વરલેસ” કમ્પ્યુટિંગ નો મતલબ એવો છે કે, સર્વર્સ વિશે વિચાર્યા વિના એપ્લિકેશન અને સેવાઓ બનાવવા અને ચલાવવા ની વ્યવસ્થા.
  • “સર્વરલેસ” શબ્દનો અર્થ એ નથી કે સર્વર્સ હવે સામેલ નથી. તેનો સીધો અર્થ એ છે કે developers હવે તેમના વિશે વધુ વિચારવાની જરૂર નથી. સર્વરલેસ developer ને તેમનું ફોકસ સર્વર લેવલથી ટાસ્ક લેવલ પર શિફ્ટ કરવા દે છે.

Cloud Computing

  • ક્લાઉડ કમ્પ્યુટિંગ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુટિલિટીમાં પરિવર્તિત કરે છે.
  • તે તમને તમારા પરિસરમાં જ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કર્યા વિના અને જાળવણી કર્યા વિના તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. Internet દ્વારા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
  • સામાન્ય રીતે “પે-એઝ-યુ-ગો” મોડલનો ઉપયોગ કરે છે જે મૂડી ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે. મતલબ કે જે પ્રમાણ માં IT Resources નો ઉપયોગ કરવામાં આવે તેટલો જ ખર્ચ થાય છે.
  • મોટા ક્લાઉડ વિવિધ સ્થળો પર કાર્યો કરતા હોય છે, દરેક સ્થાન ડેટા સેન્ટર હોય છે.
  • ક્લાઉડ કોમ્પ્યુટીંગ સંસાધનોની વહેંચણી પર આધાર રાખે છે જેથી કરીને સંસાધનોની વહેંચણી અને સ્કેલની અર્થવ્યવસ્થા પ્રાપ્ત થાય.

TOP CLOUD SERVICE PROVIDERS

  • Amazon Web Services (AWS)
  • Microsoft Azure
  • Google Cloud
  • Alibaba Cloud
  • IBM Cloud
  • Oracle
  • Salesforce
  • SAP
  • Rackspace Cloud
  • VMWare