#RaviROza #CyberSafetyBasics #Gujarati
If you fail to take actions like Failure of individual data from Computer, Misuse of Identity, Stalk (hunt) or harass an individual, group, or organization using Internet etc.,
CYBER-SAFETY ACTIONS
- Install OS/Software Updates
- Run Anti-virus Software
- Prevent Identity Theft
- Turn on Personal Firewalls
- Avoid Spyware/Adware
- Protect Passwords
- Back up Important Files
Cyber Safety Tips 👇
✅ હંમેશા લેટેસ્ટ સોફ્ટવેર ઉપડૅટ ઇન્સટોલ કરવા
✅ એન્ટી વાયરસ સોફ્ટવેર નો ઉપયોગ કરવો
✅ ફાયરવોલ સોફ્ટવેર નો ઉપયોગ કરવો
✅ કોઈ સોફ્ટવેર કે જેમ વારંવાર એડ આવતી હોય તો તેનો ઉપયોગ ન કરવો
❌ તમારા આઈ.ડી. અને પાસવૉર્ડ કોઈ સાથે શેર ન કરવા
❌ હંમેશા એવો પાસવૉર્ડ સેટ કરવો કે જેનો કોઈ અનુમાન ન કરી શકે.
❌ વેબસાઇટ અને મોબાઇલ એપ માંથી જરૂરી ન હોય ત્યારે લોગ આઉટ થઇ જવું.
Follow me
https://raviroza.blogspot.com/