#RaviROza #CyberSafetyBasics #Gujarati
If you fail to take actions like Failure of individual data from Computer, Misuse of Identity, Stalk (hunt) or harass an individual, group, or organization using Internet etc.,
CYBER-SAFETY ACTIONS
- Install OS/Software Updates
- Run Anti-virus Software
- Prevent Identity Theft
- Turn on Personal Firewalls
- Avoid Spyware/Adware
- Protect Passwords
- Back up Important Files
Cyber Safety Tips હંમેશા લેટેસ્ટ સોફ્ટવેર ઉપડૅટ ઇન્સટોલ કરવા
એન્ટી વાયરસ સોફ્ટવેર નો ઉપયોગ કરવો
ફાયરવોલ સોફ્ટવેર નો ઉપયોગ કરવો
કોઈ સોફ્ટવેર કે જેમ વારંવાર એડ આવતી હોય તો તેનો ઉપયોગ ન કરવો
તમારા આઈ.ડી. અને પાસવૉર્ડ કોઈ સાથે શેર ન કરવા
હંમેશા એવો પાસવૉર્ડ સેટ કરવો કે જેનો કોઈ અનુમાન ન કરી શકે.
વેબસાઇટ અને મોબાઇલ એપ માંથી જરૂરી ન હોય ત્યારે લોગ આઉટ થઇ જવું.
Follow me
https://raviroza.blogspot.com/