Microsoft Kaizala એ ઇન્સ્ટન્ટ મેસેજ, ચિત્રો, દસ્તાવેજો, વિડિયો અને ઑડિયો મોકલવા માટે એક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન છે.
Kaizala એ મરાઠી શબ્દસમૂહ છે જેનો અર્થ થાય છે “શું થયું (what happened)?”
માઈક્રોસોફ્ટ વિશ્વાસ પર ચાલે છે, તમારી ગોપનીયતાનો આદર કરીએ છીએ અને તમારો ડેટા ક્યારેય કોઈ તૃતીય પક્ષ સાથે શેર કરતા નથી. તમારી વાતચીત હંમેશા સુરક્ષિત રહે છે.
મોટા જૂથો અને કાર્ય વ્યવસ્થાપન માટે સરળ અને સુરક્ષિત ચેટ એપ્લિકેશન.
વિશ્વભરની સંસ્થાઓએ Microsoft Kaizala ને અપનાવ્યું છે, જે તેને સૌથી વધુ પસંદગીની વ્યાવસાયિક સંચાર અને ટીમ સહયોગ એપ બનાવે છે.
આંધ્ર પ્રદેશ સરકાર એ પ્રથમ સરકારી સંસ્થાઓમાંની એક છે જેણે Microsoft Kaizala નો real time governance માટે ઉપયોગ કર્યો છે. 30 થી વધુ સરકારી વિભાગો અને રાજ્ય સરકારના 70,000 થી વધુ વપરાશકર્તાઓ રોજિંદા કામ માટે Microsoft Kaizala નો ઉપયોગ કરે છે.